please login or register first!

સમુહ લગ્ન સમિતિ - મોરબી

પરિચય

શ્રી વરિયા સમૂહ લગ્ન સમિતિ - મોરબી દ્વારા 38 વર્ષથી મોરબીમાં વરિયા પ્રજાપતિ સમાજના સમૂહ લગ્નનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. મોરબી સમૂહ લગ્ન સમિતિ દ્વારા દર વર્ષે સમૂહ લગ્નનું આયોજન કરી સમાજના દરેક વર્ગના લોકોના સમય, શક્તિ અને પૈસાની બચત કરી પ્રેરણાદાયી ભૂમિકા ભજવી છે.

હોદેદારો

ક્રમ નામ પદ મોબાઇલ
1 ગોકળભાઈ એ. ભોરણિયા પ્રમુખ 9825222679
2 પ્રવીણભાઈ એમ. વારનેશિયા ઉપ પ્રમુખ 9825116192
3 નાથાભાઈ જી. સવાડીયા ખજાનચી 9428277298
4 ઈશ્વરભાઈ પી. નરણિયા સભ્ય 9825210095
5 બચુભાઈ એમ. ઘૂમલિયા સભ્ય 9925672950
6 રાજુભાઇ કે. ભોરણિયા સભ્ય 9879963794
7 નિતિન એમ. ધરોડિયા સભ્ય 9033571561
samuhlagnasamiti
પોસ્ટ જુઓ