શ્રી વરિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળ
શ્રી વરિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળ
*વક્તૃત્વ સ્પર્ધા અને લાઇબ્રેરી ઓપનિંગ સાથે 1000થી વધુ પુસ્તકોનું પ્રદર્શન પણ યોજાશે..*
*તારીખ 20 ઓગસ્ટ, રવિવારે..*
*બપોરે 1 વાગ્યાથી 5 વાગ્યા સુધી..*
સુજ્ઞ જ્ઞાતિજનો..
આપણા વરિયા પ્રજાપતિ સમાજની *પ્રથમ વક્તૃત્વ સ્પર્ધા* અને સાથે પ્રથમ તમામ પુસ્તકો સાથેની સમૃદ્ધ *લાઇબ્રેરીનું ઓપનિંગ થઇ રહ્યું છે..*
*વરિયા બોર્ડિંગ ખાતે બપોરે 1 વાગ્યાથી 5 વાગ્યા સુધી* વક્તૃત્વ સ્પર્ધાના આયોજનની સાથે આપણા સમાજની લાયબ્રેરીમાં રાખવામાં આવેલા *1000થી વધુ પુસ્તકોનું પ્રદર્શન