please login or register first!

એકતા ગ્રૂપ મોરબી

પરિચય

એકતા ગૃપ - મોરબી. આ ગૃપ વરિયા પ્રજાપતિ સમાજના સેવાભાવી યુવાનો દ્વારા બનાવેલ છે. એકતા ગૃપ દ્વારા સમસ્ત વરિયા પ્રજાપતિ સમાજના દર્દીઓ માટે મેડિકલ સાધનો સહાય કેન્દ્ર ચલાવે છે. જેમાં વિનામૂલ્યે સમાજના દર્દીઓને જરૂરી મેડિકલ સાધનો વાપરવા માટે આપવામાં આવે છે. તેમજ આ ગૃપ દ્વારા સમાજના જરૂરિયાતમંદ લોકોને મેડિકલ સારવાર માટે જરૂરી આર્થિક સહાય પણ કરવામાં આવે છે. આ સંસ્થાનું કેન્દ્ર અને કાર્યાલય મોરબી વરિયા બોર્ડિંગમાં કાર્યરત છે.

હોદેદારો

ક્રમ નામ પદ મોબાઇલ
1 બળવંત વારેવાડિયા પ્રમુખ 9879873764
2 જયેશ બારેજિયા ખજાનચી 9879399058
3 અશ્વિનભાઈ વાઘેલા સભ્ય 9825124084
4 કિશન એમ. ભોરણિયા સભ્ય 9924156633
5 કિરીટ જે. ભોરણિયા સભ્ય 9727874506
6 પિન્ટુ કે. મૈજડીયા સભ્ય 9913576570
7 ભગીરથ એમ. બરાસરા સભ્ય 9825153249
8 રવિ ડી. બોપલિયા સભ્ય 9913490133
9 અંકિત મહેમદાવાદી(લાલપર) સભ્ય 9979074392
10 જાય વરનેશિયા (લાલપર) સભ્ય 9825420093
11 મયુર આંદોદરીયા સભ્ય 9925727059
12 પ્રદીપ જી. વારેવાડિયા સભ્ય 9909216401
samuhlagnasamiti
પોસ્ટ જુઓ